Snap Inc. એક ટેકનોલોજી કંપની છે

અમે માનીએ છીએ કે કેમેરા લોકો જે રીતે રહે છે અને વાતચીત કરે છે તેને સુધારવા માટેની સૌથી વધુ મોટી તક આપે છે.

અમે લોકોને પોતાને વ્યક્ત કરતા થાય, ક્ષણનો પૂરેપૂરો આનંદ લે, દુનિયા વિશે શીખે અને સાથે મળીને આનંદ કરે એવું કામ કરવામાં સહભાગી થઈએ છીએ.