બ્રાન્ડના નિયમો

અમે આ બ્રાન્ડના નિયમો તૈયાર કર્યા છે જેથી તમે બરાબર જાણી શકશો કે તમે અમારી બ્રાન્ડ એસેટ્સ કેવી રીતે પ્રદર્શિત કરી શકો છો - અને કેવી રીતે નહીં.

વારંવાર પૂછાતા પ્રશ્નોના જવાબો માટે અમારા બ્રાન્ડના નિયમો ડાઉનલોડ કરો — જેમાં લોગોનો ઉપયોગ, Snap કોડ, Snap એટ્રિબ્યુશન, મર્ચેન્ડાઇઝ અને વધુનો સમાવેશ થાય છે!

કૃપા કરીને ફક્ત સત્તાવાર ઘોસ્ટ લોગોનો ઉપયોગ કરો, જે ડાઉનલોડ માટે ઉપલબ્ધ છેઅહીં.

ડાઉનલોડ કરો